[ad_1]
શાળાનું નવું સત્ર શરૂ થયાને બે મહિના થયા છે. છતાં હજુ સુધી અમદાવાદની શાળાઓમાં પાઠ્ય પુસ્તકો (text books) નથી પહોંચ્યા. શહેરમાં 352 જેટલી ગ્રંટેડે શાળાઓ છે. અહી એકપણ પાઠ્ય પુસ્તકો નથી પહોંચ્યા. તો આ તરફ શિક્ષણ વિભાગ (education department) દાવો કરે છે કે તમામ પુસ્તકો શાળામાં પહોંચ્યા છે. તો શાળા સંચાલકો શિક્ષણ વિભાગના દાવાને નકારી રહ્યા છે.
[ad_2]
Source link