Samay Sandesh News
અમદાવાદ

અમદાવાદ:નારોલ-પિરાણા વચ્ચે હિટ એંડ રન, કાર ચાલકે યુવકને મારી ટક્કર, કાર ચાલક ફરાર

[ad_1]

અમદાવાદમાં હિટ એંડ રનની ઘટનામાં એક યુવકની મૃત્યુ થયું. નારોલ-પિરાણા વચ્ચે કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી. જેમાં ઘટના સ્થળે જ યુવકનું મોત થયું. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. કાર હાર્દિક શાહના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Related posts

તાલિબાનના અફઘાનિસ્તાન પરના કબ્જા બાદ અફઘાનિસ્તાનનું હ્રદયકંપી દ્રશ્ય

samaysandeshnews

Ahmedabad: સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે AMCએ હોસ્પિટલ સ્ટાફની ટ્રેનિંગ કરી શરૂ

cradmin

“શાંતિ બિઝનેસ સ્કૂલ”માં બે દિવસીય “મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓન ડેટા સાયન્સ” યોજાયો.

cradmin

Leave a Comment

error: Content is protected !!