[ad_1]
<p>કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ સરકારની જાહેરાતને હાંસિપાત્ર ગણાવી છે. સરકારે તબીબોની ભરતી માટે જાહેરાત કરી શરત મૂકી છે કે તબીબોએ પોતાની સાથે સાધનો અને પેરા મેડિકલ સ્ટાફ સ્વખર્ચે લાવવાનો રહેશે. જેને લઈને મનીશ દોષીએ સરકાર પર પ્રહાર કર્યા છે.</p>
[ad_2]
Source link