Samay Sandesh News
ગુજરાતજામનગરદેવભૂમિ દ્વારકા

ખંભાળિયા ના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાને લગ્ન પ્રસંગમાં માભો પાડવાનું અઘરું પડ્યું…

  • લગ્ન પ્રસંગ દરમિયાન યુવાન જોશ માં આવી ને હવા માં 3 વખત ફાયરિંગ કર્યું…
  • હવા માં ફાયરિંગ નો વિડિઓ થયો વાયરલ…
  • સમગ્ર મામલે પોલીસ એ તપાસ કરતા ખંભાળિયાના સમોર ગામ નું વિડિયો હોવાનું સામે આવ્યું…
  • જામનગર નો મનોજ લગારીયા નામ ના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી…
  • હવામાં ફાયરિંગ બદલ મનોજ લગારીયા નામ ના શખ્સ સામે ખંભાળિયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી…

Related posts

સુરતમાં ગેરકાયદેસર ચાલતાં કપલ બોક્ષ પર VHP એ પોલીસને સાથે રાખીને રેડ પડાવી

samaysandeshnews

ગુજરાત મુખ્યમંત્રી વિજયરૂપાણી એ આપ્યું રાજીનામુ…

samaysandeshnews

આઈ.ટી.આઈ. જામનગર દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!