Samay Sandesh News
અમદાવાદ

ગુજરાતના આ શહેરમાં સાયબર ક્રાઇમના કેસમાં વધારો, દરરોજ 30થી વધારે આવે છે અરજી

[ad_1]

ટેક્નોલોજીના વિકાસ સાથે ગુનો કરવાનો વિકાસ પણ વધી રહ્યો છે. સાયબર ક્રાઈમ સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઈના ફોન અથવા લેપટોપ પર કબ્જો લઈ તેમની સાથે કરાતી છેતરપિંડી. સ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસ સાથે સાયબર ક્રાઈમે પણ વિકાસ કર્યો છે. એ હદે ફરિયાદ આવી રહી છે કે સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતા પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામા આવે છે અને પોલીસ કર્મચારીઓને તેની તાલીમ પણ આપવામા આવે છે.

[ad_2]

Source link

Related posts

ડો.ભીમરાવ આંબેડકર સાહેબ જન્મજયંતી મહોત્સવ

samaysandeshnews

અમદાવાદ: બજારમાં અવનવી રાખડીઓની ખરીદી શરૂ, 10થી 20 ટકાનો ભાવ વધારો

cradmin

અમદાવાદ પોલીસ હવે વધુ ડિજિટલ બની, POS મશીનથી હવે દંડ કરાશે વસૂલ

cradmin

Leave a Comment

error: Content is protected !!