- બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પર ફરી એક વખત થઇ રદ
- આગામી રવિવારે લેવાનાર હતી બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા
- દસ લાખ થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા મા બેસનાર હતા
- ૩૯૦૧ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ આપનાર હતા પરીક્ષા
- આ પરીક્ષા ફરી એક વખત રહી મોકૂફ
- ચેરમેન અસિત વોરા ના રાજીનામા બાદ આ પરીક્ષા સ્થગિત થવાની હતી સંભાવના
- આજે વહેલી સવાર થી આ પરીક્ષા સ્થગિત થવાની હતી ચર્ચા
- મોડી સાંજે લેવાયો નિર્ણય
- પરીક્ષા મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નહી હોવાથી પરીક્ષા ફરી એક વખત સ્થગિત
- આ અગાઉ બે વખત આજ પરીક્ષા થઇ ચૂકી છે સ્થગિત
- પહેલા – ૧૨ ધોરણ પાસ ને પરીક્ષા મા નહી બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી
- બીજીવાર પેપર ફુટવા ને પગલે પરીક્ષા મોકુફ થઇ હતી
- ત્રીજી વખત ચેરમેન ના રાજીનામા ને કારણે પરીક્ષા પોસ્ટપોન્ડ ..