Samay Sandesh News
અન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકા

જામનગર સહીત આજુબાજુ ના વિસ્તાર માં ભૂકંપનો ૪.3 તીવ્રતા નો આંચકો અનુભવાયો,લોકો નીકળ્યા ઘર ની બહાર

જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર, ખાંનકોતડા, બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

જેમાં એક પછી એક બે વખત આંચકા અનુભવાયા છે. તેમજ પ્રાથમિક માહિતી મુજબ અંદાજે રિક્ટર સ્કેલ ૪.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

 

Related posts

જામનગર : જામનગરના મેઘપર,પડાણા,કાનાલુસ તેમજ લેબર કોલોની પરપ્રાંતીય મજૂરોની રહેણાક વિસ્તારની બાજુમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

cradmin

$700M supertall tower in the works for Chicago

cradmin

જામનગર: જામનગર જિલ્લા હોમગાર્ડસના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટાફ ઓફિસર તરીકે મહિલાની નિમણૂક

cradmin

Leave a Comment

error: Content is protected !!