- ધોરાજી મામલતદાર અને વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
- કાળી પટ્ટી બંધ કર્યો વિરોધ
- ભરૂચ સાંસદ દ્વારા વડોદરા કરજણ ના મામલતદાર સામે કરેલ અપમાન જનક વર્તન નો વિરોધ
- સાંસદ દ્વારા કરવામાં આવેલ વર્તન ને લઈ ને સમગ્ર ગુજરાત અને ધોરાજી માં પણ વિરોધ ઉઠ્યો છે
- ધોરાજી મામલતદાર ઓફિસના કર્મચારી ઓ એ કાળી પટ્ટી બાંધી ને સંસદના વર્તનનો વિરોધ કર્યો
- સાંસદે કરેલ વર્તન સામે સાંસદ માફી માગે તેવી માંગ કરી હતી
previous post