Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝનવસારીપંચમહાલ (ગોધરા)પાટણ

પાટણમાં ટ્રેન નીચે પિતાના બે ટુકડા થઈ ગયા, ધડ તડપતું રહ્યું

  • કપાયેલા પગ પકડીને દીકરાનું હૈયાફાટ આક્રંદ જોવા મળેલ 

રેલ્વે ફાટક પાસે ૪૫ વર્ષીય આધેડે કોઈ કારણસર માલગાડી નીચે પડતું મુકતા તેમના શરીરના બે ટુકડા થઈ ગયા પિતાએ ટ્રેન નીચે પડતું મુકવાની જાણ થતા દીકરો અને દીકરી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં, સેવંતી ભારથી ગોસ્વામી નામના ૪૫ વર્ષીય આધેડે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી આધેડના શરીરના બે ટુકડા થઈ ગયા હોવા છતાં અમુક સેકન્ડ તેઓ જીવંત રહ્યા હતા.

આ ઘટના સરસ્વતીના સુજનીપુર નજીકની છે રેલવે વચ્ચે આધેડ ના બે ભાગ થયા બાદ પણ અંતિમ શ્વાસ લેતા હતા પોલીસે તપાસ શરુ કરેલ.

Related posts

Rajkot : રાજકોટમાં યોજાયો “ગરીબ કલ્યાણ મેળો“ : મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા ૧૩૦૨ લાભાર્થીઓને રૂ. ૩૩૮.૧૯ લાખની સહાયનું વિતરણ જરૂરિયાતમંદોને સહાય કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો.

samaysandeshnews

જી.આઇ.ડી.સી. દરેડ ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા જી.આઇ.ડી.સી. એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી

samaysandeshnews

ધંધુકા હત્યા કેસમાં આરોપી મૌલાના રિમાન્ડ પર, થયા ચોકાવનારા ખુલાસા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!