[ad_1]
હવે રવિવારે (Sunday) પણ કોરોના રસીકરણ અભિયાન (Corona vaccination campaign) ચાલુ રહેશે. અભિયાનને તેજ બનાવવા માટે લેવાયો નિર્ણય. આજે ICMRની ટીમ આવશે અમદાવાદ. TBના રોગ અંગે સમીક્ષા કરશે. હવે બેન્ક ડૂબશે તો 90 દિવસ સુધીમાં મળશે 5 લાખ સુધીની જમા રકમ. બેન્કમાં (Bank) જમા રકમ અંગે કેન્દ્ર સરકારે (Central Government,) લીધો મહત્વનો નિર્ણય.
[ad_2]
Source link