શહેરને ભારતીય જનતા પાર્ટી ખાતે namo એપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજીના વિજયભાઈ બાબરીયા દ્વારા નમો એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી.
વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીના લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવી હતી એપ્લિકેશન શું કામ કરે છે જેના વિશે માહિતી આપવામાં આવી હતી અને આ તકે ધોરાજી શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.