Home » શહેર » સુરેન્દ્રનગર » રાજગઢ ગામે ગ્રીન ગુડ ડેઈસ કાર્યક્રમ યોજાયો

રાજગઢ ગામે ગ્રીન ગુડ ડેઈસ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર ગુજરાત ઇકોલોજી કમિશન તથા સંધર્ષ સેવા સંસ્થા ના સહયોગથી યોજાયો કાર્યક્રમ,સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે ગુજરાત સરકાર ના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર તથા સંધર્ષ સેવા સંસ્થા ના સહયોગથી ગ્રીન ગુડ ડેઈસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ ની જાણવણી તથા જતન તેમજ પર્યાવરણ અનુલક્ષીને ફિલ્મ તથા સાપ સીડીની રમતના માધ્યમ દ્રારા વૃક્ષારોપણ અને ગામના તળાવ, તલાવડી તથા પાણીના તળો ઉંચા આવે તેવી સમજણ સાથે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું .

આ કાર્યક્રમમાં ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર ના અધીકારી ગણ તથા સંધર્ષ સેવા સંસ્થા ના હોદેદારો , રાજગઢ ગામના સરપંચ , ઉપ સરપંચ , આંગણવાડી ના બેહનો, આશા વર્કર બહેનો તથા ગ્રામ્ય વિસ્તાર ના બેહનો , ભાઈઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ