[ad_1]
અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અહી સુરક્ષાકર્મીને બંધક બનાવી મંદિરમાં ચોરી કરી હતી. ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 6 તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા. અને ચાંદીનું ચત્તર તથા દાનપેટી લઈ તેઓ ફરાર થયા હતા.
[ad_2]
Source link