[ad_1]
અમદાવાદમાં હિટ એંડ રનની ઘટનામાં એક યુવકની મૃત્યુ થયું. નારોલ-પિરાણા વચ્ચે કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી. જેમાં ઘટના સ્થળે જ યુવકનું મોત થયું. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. કાર હાર્દિક શાહના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link