[ad_1]
અમદાવાદમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે. તો શહેરમાં માત્ર 8 ફોગિંગ વાન જ ઉપલબ્ધ છે. બે રાઉન્ડ ફોગિંગ વાન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. બે એજન્સીઓને સોપાઈ છે દવા છાંટવાની કામગીરી. કોટ અને ચાલી વિસ્તારમાં ફોગિંગ વાન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે.
[ad_2]
Source link