Samay Sandesh News
અમદાવાદ

અમદાવાદ:લોકોમાં કોરોના રસીકરણ મામલે ઉત્સાહ, વસ્ત્રાલ અર્બન હેલ્થ સેંટર બહાર લોકોએ લગાવી લાંબી લાઇન

[ad_1]

અમદાવાદના લોકોમાં કોરોના રસીકરણ મામલે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ અર્બન હેલ્થ સેંટર બહાર લોકો લાંબી લાઇન લગાવી ઊભા છે. સ્સ્વારથી જ અહી કતારો જોવા મળી  રહી છે. લોકોની ભીડને જોતાં તેઓને ટોકન આપાવામાં આવી રહ્યા છે. 

[ad_2]

Source link

Related posts

“શાંતિ બિઝનેસ સ્કૂલ”માં બે દિવસીય “મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓન ડેટા સાયન્સ” યોજાયો.

cradmin

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.

cradmin

અમદાવાદ : કર્મચારીઓના જ ફોટાનો ઉપયોગ કરીને મોબાઈલ સિમ કાર્ડ ઈસ્યૂ કરવાનું કૌભાંડ ઝડપાયું

cradmin

Leave a Comment

error: Content is protected !!