[ad_1]
અમદાવાદના હીરાપુરની DPS શાળાની માન્યતા રદ્દ થઈ હોવા છતાં શાળા ચાલુ રાખવામાં આવી હતી. જે બાદ DEOએ શાળાના સંચાલકોને બોલાવીને ખુલાસો માંગ્યો હતો. જે બાદ DEOએ શાળાને બંધ કરવા માટે આદેશ કર્યો છે. અને આચાર્યએ વાલીઓને LC લઈ જવા જણાવ્યુ છે.
[ad_2]
Source link