[ad_1]
અમદાવાદ (Ahmedabad) કોરોનાકાળમાં (Corona) આત્મનિર્ભર (self-reliance) હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અજય મોદીએ. ટુર એંડ ટ્રાવેલ્સ કંપની ચલાવનાર અજય મોદીનો ધંધો કોરોનામાં ઠપ્પ થયો હતો. બાદમાં તેઓએ ગૃહ ઉદ્યોગ (home industry) શરૂ કર્યો. અને હવે પુત્રવધૂ સાથે વેડિંગ બેલ નામની મેટ્રોમોનિયલ બિઝનસ (metromonial business) શરૂ કર્યો છે.
[ad_2]
Source link