[ad_1]
ટ્રાફિક નિયમો તોડીને હવે દંડ નહીં ભરવાના બહાના હવે નહીં ચાલે. અમદાવાદ પોલીસ હવે વધુ ડિજિટલ બની છે. સ્થળ પર જ પોલીસ POS મશીનથી દંડ વસૂલ કરશે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો. અને 150 ટ્રાફિક પોલીસને POS મશીન અપાયા હતા.
[ad_2]
Source link