[ad_1]
AMCએ ભરતી પ્રક્રિયા (Recruitment process) પૂર્ણ ન કરી હોવાના આરોપ સાથે ઊમેદવારોએ (Candidates) વિરોધ નોંધાવ્યો હતો. વર્ષ 2019ની સેનેટરી ઈન્સ્પેકટરની (Sanitary Inspector) ભરતી મામલે નિષ્કાળજી સામે આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારોનું કહેવું છે કે,, 19 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા નથી થઈ.
[ad_2]
Source link
