[ad_1]
અમરેલીના (amreli) રાજકોટ-ભાવનગર (rajkot-bhavnaga) હાઇવે (highway) પર ભૂવો પડ્યો છે. બાબરા (baabaraa) શહેર પાસે આ ભૂવો પડતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ભૂવાના કારણે ટ્રકે પલટી મારી હતી અને જાનહાનિ થતા બચી હતી. હાલ આ ટ્રકને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યું છે.
[ad_2]
Source link