“અમે ફક્ત અનામત ઇચ્છીએ છીએ, રાજકારણ નહીં” : મરાઠા ક્રાંતિ મોરચાના મનોજ જરાંગે પાટીલની આઝાદ મેદાનમાં લડત

મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા ક્રાંતિ મોરચાનું આંદોલન આજે બીજા દિવસે પણ જોરશોરથી ચાલુ રહ્યું. હજારોની સંખ્યામાં મરાઠા સમાજના લોકો, ખેડૂત, યુવા, મહિલા, વિદ્યાર્થી અને વરિષ્ઠ નાગરિકો પોતાના હકો માટે લડી રહ્યા છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે પાટીલએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે –“અમે રાજકારણ કરવા માટે અહીં બેઠા નથી, અમે ફક્ત આપણો હકદાર … Continue reading “અમે ફક્ત અનામત ઇચ્છીએ છીએ, રાજકારણ નહીં” : મરાઠા ક્રાંતિ મોરચાના મનોજ જરાંગે પાટીલની આઝાદ મેદાનમાં લડત