[ad_1]
અરવલ્લીના શામળાજી અને ભિલોડામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેને કારણે માર્ગો પર પાણી ભરાયા છે. વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાવણી બાદ સારો વરસાદ પડતાં ખેડૂતો ખુશ થયા હતા.
[ad_2]
Source link