[ad_1]
હિમાચલપ્રદેશના (Himachal Pradesh) કિન્નોરમાં (Kinnor) પહાડ પરથી પથ્થરમારો થયો હતો. જેના કારણે પુલ ધરાશાયી થયો હતો. જળપ્રલયના કારણે હિમાચલપ્રદેશના લોકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ મહારાષ્ટ્રના (Maharashtra) ચીપલૂનમાં (Chiplun) પણ વરસાદનું તાંડવ જોવા મળ્યું હતું.
[ad_2]
Source link