જામનગર ઇન્દિરા સોસાયટીમાં ગઇ કાલે જે બનાવ મોડી રાત્રે એક આધેડ વયના ને રખડતા ઢોર 15 મિનિટ સુધી રમકડાંની જેમ ફગાવ્યા રાખ્યો.
આ ઢોર ના આતંક થી સ્થાનિકો દ્વારા તથા સ્થાનિક કોર્પોરેટર દ્વારા JMC ને રજૂઆત થી આજ રોજ એક્શન માં આવી ઇન્દિરા સોસાયટીમાં થી જેટલા પણ રખડતા ઢોર ને પકડવા ની કામગીરી હાથ ધરવા માં આવી ને મ્યુનિસિપલ કમિશ્નર દ્વરા પ્રતિક્રિયા આપી ને એક્શન માં આવી JMC ne સ્થાનિકો દ્વારા આ રખડતા ઢોર ને પકડવા નો આહ્વાન કરતા કહ્યું કે આનાથી લોકો ઇજા કે મોત થાય તો એની જવાબદારી કોની એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા.