કોન્ટ્રક્શન સાઇટની બેદરકારીથી જામનગરના જોલીબંગલા વિસ્તારમાં મોટો વિજપોલ ધરાશાયી : સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ રહેવાસીઓમાં રોષનો માહોલ

જામનગરના જોલીબંગલા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક ઘટનાએ સ્થાનિકોને ભારે ભયભીત કરી દીધા હતા. વિસ્તારની એક કોન્ટ્રક્શન સાઇટ પર ચાલતા ખોદકામને કારણે મનપાના જાહેર માર્ગની જમીન ખાલી થવાથી વરસાદી પાણીમાં વીજપોલ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ વિજપોલ ધરાશાયી થવાની ઘટનામાં ધડાકાભેર પડતા જીવંત વીજલાઇનના વાયર સીધા જ સુમેર ક્લબ રોડ પર ઢળી પડ્યા હતા. … Continue reading કોન્ટ્રક્શન સાઇટની બેદરકારીથી જામનગરના જોલીબંગલા વિસ્તારમાં મોટો વિજપોલ ધરાશાયી : સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ રહેવાસીઓમાં રોષનો માહોલ