પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે આજ રોજ સમસ્ત રાજપૂત સમાજ નું સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં રાજપૂત સમાજ ના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિ ઓને સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજ ને સંગઠિત કરી અને એક થઈ સમાજ માં રહેવાનું અને સમાજને આગળ વધારવાનું અને સમાજના માણસને કોઈ તકલીફ પડે ત્યારે સમાજ ની પડખે ઉભા રહી તેમાં સમારંભના અધ્યક્ષ શ્રી
ડો ગૌરાંગ શરણ દેવાચાર્ય શ્રી
(અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય વૈષ્ણવાચાર્ય પરિષદ)
મુખ્ય મહેમાન શ્રી ઓ
રાજેન્દ્રસિંહ કુંપાવત ભવાનગઢ
(પૂર્વ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત સાબરકાંઠા)
મહેન્દ્રસિંહ રહેવર
(મહામંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા)
ગુલાબ સિંહ વાઘેલા કાર્યકારી પ્રમુખ
ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સમસ્ત રાજપૂત સમાજના આગેવાનો તથા વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતી
….