Samay Sandesh News
ગુજરાતસાબરકાંઠા (હિંમતનગર)

ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર ગ્રીલ તૂટી જતા એક કરોડના ખર્ચે નવિન નખાશે

  • સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી હાઈવે પર ગ્રીલ અને ડિવાઈડર ની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી.

ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે ફોર લાઈન બંને પાંચ વર્ષ થવા આવ્યા છે આ ફોર લાઈન વચ્ચે ડીવાઈડર ઉપર લોખંડ ની ગ્રીલ રાખવામાં આવી હતી ગ્રીલ તૂટી જતાં હવે રૂપિયા એક કરોડના ખર્ચે નવિન ગ્રીલ તેમજ ડિવાઈડર નું કામ હાથ ધરવામાં આવ્યું છે.ખેડબ્રહ્મા
શહેર માંથી સ્ટેટ હાઇવે રોડ પસાર થાય છે પાંચ વર્ષ અગાઉ ફોરલાઇન રોડ બનાવવામાં આવ્યું હતું.

વચ્ચે ડીવાઈડર તેમજ ગ્રીલ રાખવામાં આવી હતી.સતત વાહનોની અવર જવરના કારણેઆ ગ્રીલ સાથે વાહનો અથડાતા આ ગ્રીલ સાથે વાહનો અથડાતા લોખંડની ગ્રીલઘણી જગ્યા એવી તૂટી ગઈ હતીઆ તુટી જવાના કારણે વાહનચાલકો ક્યારેક ગ્રીલ સાથે અથડાતા હતા જેને લઈને લોકોની માગણી અને રજૂઆતોના તેને લઈને કાઢી નાખી નવી ગ્રીલ તેમજ ડિવાઈડર નું કામ હાથ ધરવામાં આવ્યું છેમાર્ગ અને મકાન ખાતા ના ડેપ્યુટી એન્જિનિયર દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાંથી પસાર થતા આ રોડ ઉપર ઘણી જગ્યાએ તૂટી ગઈ હતી અને વાહન ચાલકોની માગણીમાર્ગ અને મકાન ખાતા ના ડેપ્યુટી એન્જિનિયર દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાંથી પસાર થતા આ રોડ ઉપર ઘણી જગ્યાએ તૂટી ગઈ હતી અને વાહન ચાલકોની માગણીને ધ્યાને લઇને ના કરતી આ કામ હાથ ધરવામાં આવ્યું છે

Related posts

રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એટ્રી થશે, આજથી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

cradmin

મોરબી રામનવમી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા મા આવી

samaysandeshnews

સાંસ્કૃતિક વારસાના જતન માટે મહાનગરપાલિકા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ રજુ કરવા ઇચ્છતા કલાકારો પાસે અરજીઓને અરજી કરવા અનુરોધ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!