ગણપતિ સાથે મુંબઈમાં વરસાદનું કમબેક : પાંચ દિવસ માટે યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી

મુંબઈ – ગણેશ ચતુર્થીના આગમન સાથે જ મુંબઈમાં ફરી વરસાદની એન્ટ્રી થવા જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને ઉપનગરોમાં છૂટાછવાયો થી લઈને ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શહેર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જે … Continue reading ગણપતિ સાથે મુંબઈમાં વરસાદનું કમબેક : પાંચ દિવસ માટે યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી