[ad_1]
ગણેશ મહોત્સવ માટે સરકારે મંજૂરી આપી છે. 4 ફૂટની પ્રતિમા સાથે લોકો મૂર્તિની સ્થાપના કરી શકશે. મૂર્તિકારોએ મૂર્તિના ભાવમાં 25 ટકાનો વધારો કર્યો છે. ત્યારે મૂર્તિકારોનું કહેવું છે કે, સરકારે આ મામલે વહેલો નિર્ણય કરવાની જરૂર હતી.
[ad_2]
Source link