[ad_1]
ગિરનાર પર્વત (Girnar mountain) પર આજે સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ રહી છે. અપર સ્ટેશન પર ભારે પવન ફૂકાવવાના કારણે (Ropeway service) રોપ વે સેવા બંધ કરાઇ હતી. વાતાવરણ ખરાબ હોવાના કારણે રોપ વે સેવા બંધ હતી. જેના કારણે પ્રવાસીઓ નિરાશ થયા હતા.
[ad_2]
Source link