ગીર સોમનાથ જિલ્લામા વેરાવળ તાલાલા સુત્રાપાડા કોડીનાર.ઊના અને ગીર ગઢડા એમ 6 તાલુકાની વાત કરીએ તો ટોટલ 107000 હેક્ટરમાં મા વાવેતર થયૂ છે આ વર્ષુ ખેડૂતો ના પાકમાં કમોસમી વરસાદ અને માઉઠાની અસર જોવા મળી રહી છે કમોસમી વરસાદ અને માઉઠા ને લઈ ને ખેડૂતોના ઊભા પાક ઘઉં ચણા ના પાકો મા ફગ અને રાત્રડ.અને અન્ય રોગ જોવા મળી રહ્યો હતો તે ને લયને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આમતો શિયાળુ પાક માં ખેડૂતોને કમોસમી વરસાદ અને માઉઠાને કારણે રાતડ અને પગ જેવા રોગોથી નુકસાન જોવા મળી રહીયુ.છે ચોમાસા દરમિયાન ગિર સોમનાથ જીલ્લામાં સારો એવો વરસાદ થયો હતો તેમા પાણી ના તળ પણ ઊંચા આવ્યા છે. પરંતુ મોસમ મા ફેરફાર ને લઈને ને ખેડૂતો ના પાકોનું કાઈ નક્કી નથી રહેતૂ ગીર સોમનાથ સોમનાથ જીલ્લામાં માં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના ચોમાસા પાકોમાં પણ નૂકશાન જોવા મળી રહ્યું હતું. સાલૂ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં ચણા બાજરી ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતૂ પણ ર થી 3 વાર માઉઠા કમોસમી વરસાદ ના કારણે વાવેતર માં નુકસાની સેવાય રહી છે તેથી પાકોમાં ફગ.અને રાતડ.જેવા પાકોમાં રોગો ના કારણે ઘઉંનુ આ વર્ષ ગયા ની સરખામણી માં ઓછું ઉત્પાદન આવવાની ધારણા સેવાઇ રહી છે આમ તો છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદ ને લીધે ખેડૂતોના ના પાકોમાં નૂકશાની જોવા મળી રહી છે.
ગીર સોમનાથ જીલ્લામાં રવી પાકોનૂ વાવેતર સારુ એવું થયું હતુ તેમા ઘઉં, ચણા તથા અન્ય પાકોનું વાવેતર થયું હતૂ આ વર્ષે રવી પાકની વાત કરીએ તો ઘઉંનું વાવેતર 49800. હેક્ટરમાં વાવેતર થયું છે.ચણાનું વાવેતર 28842 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે અન્ય પાકોનું વાત કરીએ તો 29000 હેક્ટરમાં માં વાવેતર થયું છે. ગિર સોમનાથ માં ટોટલ વાવેતર ની વાત કરીએ તો 107000 હેકટર માં વાવેતર થયું છે ગયા વર્ષ ની સરખામણી મા આ વર્ષે વાવેતરમા પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ઓછા ઉત્પાદન દેખાઈ રહી રહીશું છે