ગુજરાતગીર સોમનાથ- ભાવનગર હાઈવે પર ચક્કાજામ, રોડની કામગીરી અંગે થયો વિરોધ by cradminJuly 31, 20210180 Share [ad_1] ગીર સોમનાથ(Gir Somnath) હાઈવે(highway) પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે. હાઈવેની ધીમી કામગીરીને લીધે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. ધારાસભ્ય ભગવાન બારડ, ફોરટેકનું કામ કરતી એજન્સીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. [ad_2] Source link