[ad_1]
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. વેપારીઓના વેક્સિન સમયમાં વધારો થાય તે અંગે માંગ કરાઇ છે. 31 જુલાઇ સુધી તમામ વેપારીઓને રસી ફરજિયાત લેવાની છે. જે માટે સમય વધારવામાં આવે તેથી પત્ર લખાયો છે.
[ad_2]
Source link
