Samay Sandesh News
ગુજરાત

ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર સંઘની મળી બેઠક, શું કરાઈ ચર્ચા?,જુઓ વીડિયો

[ad_1]

ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર સંઘની બેઠક મળી છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ ધાનાણી હાજર રહ્યા હતા. જેમાં અસંગઠિત મજૂરો પાસે આધારકાર્ડના અભાવે રસી ન મળી હોવાની બાબતે આંદોલન ચલાવવાની બાબત સહિતના મુદ્દે ચર્ચા કરાઈ છે.
 
 
 

[ad_2]

Source link

Related posts

ટેકનોલોજી: Vivo T2 Pro India આજે 12PM પર લૉન્ચ થયો: અપેક્ષિત સ્પેક્સ અને કિંમત તપાસો

cradmin

15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવી

samaysandeshnews

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય જીલ્લા ના જેતપુર સીટી, ધોરાજી તથા ભાયાવદર પો.સ્ટેના અલગ અલગ કુલ -૬ ગુન્હાઓમા

cradmin

Leave a Comment

error: Content is protected !!