ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ૨૧ સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ ના કેહવા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસો થી અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.હાલની આગાહીના આધારે IMDએ શનિવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદી વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.