- ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો મુખ્યમંત્રી રૂપાણીએ..
- રાજ્યપાલનો માંગ્યો સમય મંત્રીમંડળનું વિસ્તરણ કે બીજું કંઇ?
- રાજ્યપાલને મળ્યા પછી રાજભવન ખાતે મળશે..
- વિજયભાઇ ગઇકાલે રાત્રે જ ગુજરાત આવ્યા છે..
- સંગઠન મહામંત્રી CMએ રાજ્યપાલનો સમય માંગતા ફરી અફવાનું બજાર ગરમ મુખ્યમંત્રીનાં પ્રેસ તરફ સમગ્ર રાજ્યની મીટ..
કોણ બની શકે છે ગુજરાત ના નવા મુખ્યમંત્રી?
- જયેશ રાદડીયા
- પ્રદિપ સિંહ
- નિતીન પટેલ
- મનસુખ માંડવીયા
- પુરસૉત્તમ રૂપાલ
આ લોકોમાંથી એક CM એક Dy.CM બની શકે..