Latest News
ટમેટાના બજારમાં ભારે વરસાદથી ઉથલપાથલ : ભાવ અડધા થયા, દિવાળી સુધી સપ્લાય અછતથી ફરી વધી શકે કિંમતો માંઝા ગામની લુંટનો ચોંકાવનારો ભાંડાફોડ : મધ્યપ્રદેશના કુખ્યાત ભીલ આદિવાસી ગેંગના ૫ આરોપી ગણતરીના દિવસોમાં ઝડપી પકડાયા મહારાષ્ટ્રમાં મેઘ તાંડવ : ૧૦ મોત, ૧૧,૮૦૦થી વધુ લોકો સ્થળાંતરિત, જયકવાડી ડેમ ખોલાયો, નાસિકમાં રેડ અલર્ટ મુંબઈમાં તોફાની વરસાદનો ત્રાટક : હવામાન વિભાગનું ઓરેન્જ-રેડ અલર્ટ, ભારે વરસાદથી જનજીવન વિક્ષિપ્ત સ્કૂલમાં શિક્ષિકાની હેવાનિયતઃ નિર્દોષ ભૂલકાઓને લાફા-ઘૂસાથી પીડાવ્યા, એકને ઊંધો લટકાવતાં રોષની લાગણી છલકાઈ ડુંગળીના ઓછા ભાવ સામે જામજોધપુરમાં અનોખો વિરોધ : ધારાસભ્ય હેમંત ખવા ખેડુતો સાથે રેલીમાં, વેપારીઓને મફત ડુંગળી વહેંચી સરકાર સુધી પહોંચાડ્યો સંદેશ

ગુજરાત

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?