રાજકોટ–પોરબંદર વચ્ચે લોકલ ટ્રેનો શરૂ: દાયકાઓ જૂની માંગણી પૂર્ણ, સૌની મુસાફરી બનશે સસ્તી–સરળ; દરેક સ્ટેશને ઉમટી પડ્યો ઉત્સવમૂડ, ₹45માં પોરબંદર સુધીની ખાસ સફર
“સંજીવની રથ” – ગુજરાતના પશુધનને ઘરઆંગણે પહોંચતી આરોગ્યસેવા: મોબાઇલ વેટરિનરી યુનિટ યોજનાના બે વર્ષ પૂર્ણ થતા સફળતાનો નવો અધ્યાય
ઠંડીની લહેરે ગુજરાતને ઘેર્યુંઃ અમરેલીમાં ૧૩.૨ ડિગ્રી સુધી તાપમાન ખસ્યું, રાજ્યના ૨૦ જિલ્લામાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે
“SIRના નામે શિક્ષણનો ‘સાર’ ગાયબ! — શિક્ષકો ચૂંટણીપંચના કામે, બાળકોનું ભણતર બંધ… રાજ્યમાં હજારો શાળાઓ ‘સર વિના’!”
ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ: આવતીકાલથી 97 કેન્દ્રો પર શરુઆત, ત્યારબાદ 300થી વધુ કેન્દ્રો પર વ્યાપક કામગીરી — ખેડૂતો માટે રાહતની હવા, પારદર્શકતા માટે CCTV લાઇવ મોનિટરિંગ વ્યવસ્થા
“જનજાતીય ગૌરવ વર્ષ”માં ગુજરાતનો ઐતિહાસિક પ્રયોગ — ભારતનો પ્રથમ રાજ્ય તરીકે આદિવાસી સમુદાય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટનો આરંભ : સસ્તું, અદ્યતન અને આરોગ્યક્રાંતિ સર્જનાર ઉપક્રમ