Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર આગામી પરીક્ષા નો મામલો

  • બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પર ફરી એક વખત થઇ રદ
  • આગામી રવિવારે લેવાનાર હતી બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા
  • દસ લાખ થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા મા બેસનાર હતા
  • ૩૯૦૧ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ આપનાર હતા પરીક્ષા
  • આ પરીક્ષા ફરી એક વખત રહી મોકૂફ
  • ચેરમેન અસિત વોરા ના રાજીનામા બાદ આ પરીક્ષા સ્થગિત થવાની હતી સંભાવના
  • આજે વહેલી સવાર થી આ પરીક્ષા સ્થગિત થવાની હતી ચર્ચા
  • મોડી સાંજે લેવાયો નિર્ણય
  • પરીક્ષા મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નહી હોવાથી પરીક્ષા ફરી એક વખત સ્થગિત
  • આ અગાઉ બે વખત આજ પરીક્ષા થઇ ચૂકી છે સ્થગિત
  • પહેલા – ૧૨ ધોરણ પાસ ને પરીક્ષા મા નહી બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી
  • બીજીવાર પેપર ફુટવા ને પગલે પરીક્ષા મોકુફ થઇ હતી
  • ત્રીજી વખત ચેરમેન ના રાજીનામા ને કારણે પરીક્ષા પોસ્ટપોન્ડ ..

Related posts

માળિયા નજીક બેઠો પુલ જોખમી બન્યો રીક્ષા ખાબકી

samaysandeshnews

જેતપુર દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન

samaysandeshnews

ગંગા સ્વરૂપા આર્થિક સહાય(વિધવા સહાય)યોજનાના લાભાર્થીઓ જોગ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!