Latest News
જાણો, તા. ર૧ નવેમ્બર, શુક્રવાર અને માગશર સુદ એકમનું રાશિફળ “ભારત–અમેરિકા રક્ષા સહયોગનું નવું અધ્યાય : 777 કરોડની હથિયાર ડીલથી ભારતની સેનાની આગ્રીમ ક્ષમતા વધશે” રાજ્ય મહેસૂલ વિભાગમાં મોટાપાયે પ્રશાસનિક હલચલ – ૩૯ મામલતદારોની બદલી સાથે અનેક જિલ્લાના વ્યવસ્થાપનમાં નવો ચહેરો રાજકોટમાં વિકાસનો મહોત્સવ: ૨૨ નવેમ્બરે મુખ્યમંત્રીનાં હસ્તે રૂ. ૫૪૭ કરોડના મેટ્રો–સિટી લેવલ વિકાસકાર્યોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત; ૭૦૯ આવાસનો ડ્રો અને ‘યશોગાથા’ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ થશે વિશેષ સમારંભમાં ધોરાજીમાં મગફળી ખરીદી કેન્દ્ર પર મોડું કામ, મજૂરોની જૂથ અથડામણથી ખરીદી ઠપ—ખેડૂતોની 36 કલાકની વેઈટીંગ સાથે ઠંડીમાં રાતો જાગૃત મોરબી જિલ્લામાં ખનીજ માફિયાનું આતંક: સતત ધમકીઓથી ત્રાહીમામ પોકારતા ત્રણ યુવકોનો એકસાથે આપઘાતનો પ્રયાસ—સ્થાનિકોમાં ચિંતા અને તંત્ર સામે પ્રશ્નો

જાણો, તા. ર૧ નવેમ્બર, શુક્રવાર અને માગશર સુદ એકમનું રાશિફળ

મીન સહિત બે રાશિના જાતકોને આવડત-અનુભવથી કામનો ઉકેલ આવે. અન્યનો સાથ-સહકાર મળે

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદ,  ગેરસમજથી દૂર રહેવું.

શુભ રંગઃ જાંબલી – શુભ અંકઃ ૫-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામ અંંગે મિલન-મુલાકાત  થવાની શક્યતા રહે.

શુભ રંગઃ પીળો – શુભ અંકઃ ૬-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ લીલો – શુભ અંકઃ ૮-૪

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ વાદળી – શુભ અંકઃ ૨-૬

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે વ્યાહવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહેતા આપને  રાહત રહે.

શુભ રંગઃ સફેદ – શુભ અંકઃ ૩-૧

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં સરળતા જણાય. સિઝનલ ધંધામાં અચાનક ઘરાકી આવી જાય. સંતાનના કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ ગુલાબી – શુભ અંકઃ ૮-૫

Libra (તુલા: ર-ત)

આપે રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. કામમાં રૂકાવટ જણાય. ઉચાટ-ઉદ્વેગ  રહે.

શુભ રંગઃ મરૂન – શુભ અંકઃ ૪-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ ક્રીમ – શુભ અંકઃ ૬-૫

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ બ્રાઉન – શુભ અંકઃ ૪-૮

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં સહકાર્યવર્ગ, નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. આયત-નિકાસના કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ ગ્રે – શુભ અંકઃ ૩-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. માતૃપક્ષે બીમારીનું આવરણ  આવે.

શુભ રંગઃ બ્લુ – શુભ અંકઃ ૮-૩

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી કામનો ઉકેલ આવે. પ્રગતિ કરી શકો. પરંતુ વાણીની સંયમતા રાખી  કામ કરો.

શુભ રંગઃ લાલ – શુભ અંકઃ ૨-૪

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાજકોટમાં વિકાસનો મહોત્સવ: ૨૨ નવેમ્બરે મુખ્યમંત્રીનાં હસ્તે રૂ. ૫૪૭ કરોડના મેટ્રો–સિટી લેવલ વિકાસકાર્યોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત; ૭૦૯ આવાસનો ડ્રો અને ‘યશોગાથા’ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ થશે વિશેષ સમારંભમાં

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?