જામનગરમાં બે દિવસ પહેલા આફ્રિકાના ઝિમ્બાબ્વે થી આવેલા ૬૨ વર્ષીય વૃદ્ધ અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ વૃદ્ધની હાલ જામનગરની કોવીડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે…..જો કે આજે પુણે ખાતે લેબોરેટરીમાં સેમ્પલ નું પરીક્ષણ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે…..
પોઝીટીવ દર્દી જામનગરના મોર કન્ડા ગામનો રહીશ અને અને આફ્રિકન કન્ટ્રિમાંથી જામનગર માં આવ્યો હતો જો કે દર્દીને શરદી દઘરસ જેવા લક્ષણો દેખાતા પાઈવેટ હૉસ્પિટલ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પોઝીટીવ રિપોર્ટ આવતા દોડધામ મચી ગઇ છે….
જો કે આજે પુણે લેબોરેટરીમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભારે ઊહાપોહ મચી ગયો છે….ઉલ્લખનિય છે કે અગાઉ કોરોના સમયમાં પણ જામનગર હોટસ્પોટ હતું કારણે કે કોરોના નો પ્રથમ વર્ષના રિપોર્ટ જામનગરમાં પોઝીટીવ આવ્યો હતો..
કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર એસ એસ ચેટરજી ના જણાવ્યા અનુસાર દર્દીની હાલત હાલ સ્થિત છે અને ડોકટર ટીમ દ્વારા. સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે… જો કે જામનગર મહાનગર પાલિકા હાલ યુદ્ધના ધોરણે પોઝીટીવ દર્દીના સ્મપ્રકમાં આવેલા લોકો ના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને જે પણ વ્યક્તિ માં શકસ્પડ લક્ષણ જણાઈ રહ્યા છે તેના કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે…