જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે સતત ત્રીજા દિવસે પણ ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત થયા’

મનપા ના વોર્ડ ૧૩ માં સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક અગ્રણીઓને સાથે રાખી ને પ્રજા ની વચ્ચે હાજર રહીને લોકોના પ્રશ્નો સાંભળ્યા જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના ‘જનતાની સેવા માટે જનતા ના દરવાજે’ શીર્ષક હેઠળ ના પ્રકલ્પનો … Continue reading જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે સતત ત્રીજા દિવસે પણ ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત થયા’