જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરાયુ
જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઓખા શિક્ષક ડો. કમલેશ વિસાણી અને કમલેશ શુકલને ” “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સેવા સમિતિ જીનીયસ કલબ,જામનગર દ્વારા તા.14/4/2025ના સાંજે એમ.પી. શાહ કોલેજમાં આવેલ તન્ના હોલમાં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટના વિજેતાઓનું ઇનામ વિતરણ,રામાયણના પાત્રોની વેશભૂષા અને ગુજરાત રાજ્યના … Continue reading જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરાયુ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed