Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગરમાં 151માં હાજર કરાયેલો શખ્સ નાશી ગયો…

  • જામનગરમાં સીટી બી ડિવિઝન માં કલમ-151માં બેડી ના શખ્સ ને હાજર કરવામાં આવ્યો હતો…
  • પરંતુ આ મુસ્લિમ શખ્સ પોલીસ ને જાણ બહાર છુપી રીતે પોલીસ સ્ટેશન માંથી બહાર નાશી ગયો હતો…
  • આ શખ્સ નાશી ગયા બાદ સ્થાનિક પોલીસ આ શખ્સ ને ઝડપવા માટે એક્શનમાં આવી હતી…
  • જોકે આ શખ્સને થોડીવાર માં જ પોલીસે પોલીસ સ્ટેશન થી 100 મીટર દુરી એક ટ્રાવેલ્સ ની ઓફિસમાંથી પકડી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા..
  • જોકે નાસભાગની આ કાર્યવાહીમાં આ શખ્સ દ્વારા પોલીસને પરસેવે રેબઝેબ કરી દીધા હતા…

Related posts

મારુ શહેર મારી વાતઃ સુરેન્દ્રનગરના સ્થાનિકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

cradmin

કચ્છ : કંડલા પોર્ટે137 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યો

cradmin

જેતપુર ખાતે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!