આજ તા.૬/૧૦/૨૦૨૧ ના રોજ માનન્ય કમિશનર શ્રી દ્વારા રણમલ તળાવ ભાગ-૧ માં વરસાદી પાણી સાથે આવેલ કચરાનો બોટ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે.તે કામગીરી નું નિરીક્ષણ થાય તે માટે અધિકારીઓને સફાઈ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ત્યારબાદ તળાવ ભાગ -૨ ની વિઝિટ કરી હતી અને તેની પણ સફાઈ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.