જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકાના સમાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમાણા 4 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે સમાણા ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમાણા હેઠળ આવે છે.
તેવા ગામના દર્દીઓને હાલાકી પડી રહી છે તથા સમાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 4 વાગ્યા પછી સ્ટાફ જતો રહે છે તથા દર્દીઓને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી સમય સંદેશ ન્યુઝ જામનગર બ્યુરોચીફ જીતેન્દ્ર પરમાર દ્વારા જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબ શ્રી ધરમશિભાઈ ચનિયારાને વિડીયો કોલ દ્વારા અવગત કરવામાં આવ્યું કે સમાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૪ ચાર વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબ દ્વારા અધિકારી ઓને કરાય જાણ તથા જીલ્લા પંચાયત સદસ્ય કુંદનબેન અશોકભાઈ ચોવટીયાને પણ જાણ કરવામાં આવી, જે ખરેખર 6 વાગ્યાનો સરકારશ્રીના નિયમ મુજબ ટાઈમ છે તે મુજબ કોઈ અધિકારી હાજર રહેતા નથી તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ?