- જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા હોદા પરથી સામુહિક રાજીનામા.
- સુરત પછીનું ગુજરાતનું બીજા નંબરનું આપનું સૌથી મોટું જામનગરના સંગઠન દ્વારા હોદા પરથી રાજીનામા.
- જામનગર જિલ્લા આપના પ્રમુખ ભાવેશ સભાડીયાનું પ્રમુખપદેથી રાજીનામુ.
- જામનગર જિલ્લા આપ કિસાન સંગઠનના હોદ્દેદાર સુનીલ ચીખલીયાનું રાજીનામુ.
- જામનગર જિલ્લા અને 6 તાલુકાના સંગઠનના 70 જેટલા હોદેદારોના રાજીનામા.
- જામનગર જિલ્લાના આશરે 5 હજાર જેટલા આપ ના તમામ કાર્યકતાઓના રાજીનામા.
- આપ પ્રદેશ સંગઠન દ્વારા જામનગર જિલ્લાના નેતાઓની અવગણના કરતા રાજીનામાં.
- જો પાર્ટી દ્વારા અવગણના યથાવત રહેશે તો તમામ દ્વારા પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામા અપાશે.