#જામનગર ની ધારા જોષી ને બેસ્ટ મોડલ ઓફ ધ યર ૨૦૨૨ એવોર્ડ એનાયત
જામનગર ‘મોન્ટોર પોડક્શન ગ્લેમરસ એવોર્ડ નુ દમણ ખાતે આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અલગ – અલગ કેટેગરી ના એવોર્ડ નુ આયોજન કરવામા આવ્યુ જે માથી જામનગર ની ધારા જોષી બેસ્ટ મોર્ડલ ઓફ ધ યર નો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેઓ ૨૦૨૧ મા પ્રોડક્શન ગોમર સ્ટાઈલિસ ફેશન શો માં પ્રથમ સ્થાન મિસ ગુજરાત નું ટાઈટલ મેળવ્યુ હતું ૨૦૨૨ માં મેન્ટોર પ્રોડેક્શન ગ્લેમરસ ફેશન શો માં સ્ટોપર નુ ટાઈટલ મેળવ્યુ હતું આ એવોર્ડ શો માં બોલિવુડ અભિનેત્રી ટીવી અભિનેત્રી મધુરિમા તુલી અને તરુણ નિદલાની દ્રારા એવોર્ડ પ્રાપ્ત થયો હતો.