જામનગરમાં દિગ્વિજય પ્લોટ પાસે જામનગર મહાનગરપાલિકાના કચરા ઉપાડવાડી ગાડી દ્વારા વાછરડાને માથે ચડાવી દેતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયેલ છે જેથી ગૌરક્ષકો તેમજ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે ડ્રાઇવર ચાલક ગાડી મૂકી રવાના થઇ ગયેલ છે. હિન્દુ સેના સૈનીને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસ ને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.